તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાલિતાણાની પેઢી માટે બે પ્રતિનિધિઓ વિજયા થયા

પાલિતાણાની પેઢી માટે બે પ્રતિનિધિઓ વિજયા થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનોનાતીર્થધામ પાલિતાણા સ્થિત કલ્યાણજી આનંદજી પેઢીના પ્રતિનિધિઓ માટેની આજે ચૂંટણી યોજાઈ હતી. વડોદરા શહેર જિલ્લામાંથી બે પ્રતિનિધિઓ મોકલવા માટેની ચૂંટણીમાં વડોદરાના પૂર્વ મેયર ભરત શાહ તથા અકોટા જૈનસંઘના પ્રતાપ શાહનો વિજય થયો હતો. વડોદરાના પ્રતિનિધિઓની ચૂંટણીમાં કુલ પાંચ ઉમેદવારો હતાં. જે પૈકી દિપક શાહે આજે ઉમેદવારી પાછી ખેંચતા ચાર ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં મતદાન થયું હતું. જેમાં વધુ મત મેળવનાર ભરત શાહ તથા પ્રતાપ શાહનોવિજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...