તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પી.આર.થોરટને ટ્રિબ્યુટ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બેન્કઓફ બરોડાના એમ્પ્લોઇઝ એસોસિયેશન દ્વારા પી.આર.થોરટને ટ્રિબ્યુટ આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે શુક્રવારે સાંજે 8.30 વાગ્યે ચં.ચી.મહેતા ઓડિટોરિયમ, એમ.એસ.યુનિવર્સીટીમાં યોજાશે. પી.આર.થોરટ જૂના હિન્દી સોંગ્ઝની આગવી સ્ટાઇલથી પ્રસ્તુતિ કરતા હતા. એમ્પ્લોઇઝે તેમને મ્યુઝિકલ ટ્રિબ્યુટ આપવા માટે કાર્યક્રમમાં યોજ્યો છે. જેમાં ઓર્કેસ્ટ્રા તરીકે \\\'સુર ગ્રુપ\\\' માંથી મહેન્દ્ર રાવલ અને દિલીપ રાવલ અને તેમની ટીમ વિવિધ ગીતોની પ્રસ્તુતિ કરશે. હિન્દી ફિલ્મના રોમેન્ટિક સોન્ગ્ઝની પ્રસ્તુતિ કરાશે. કાર્યક્રમ ઓપન ટુ ઓલ છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો