તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ માટે ફંડ એકત્રિત કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરોડાસિટીઝન કાઉન્સિલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી બાલ ગરબા મહોત્સવનું આયોજન કરાય છે. વર્ષે બાલ ગરબા મહોત્સવ 2016 યોજવાનો મુખ્ય હેતુ છે કે ગરબા દ્વારા ફંડ વધારી એકત્રિત થયેલા ફંડનો ઉપયોગ કરીને બાળકોના અજ્યુકેશન તેમજ અન્ય જીવન જરૂરી વસ્તુઓ પુરી પાડી શકાય તે છે. અંગે વાત કરતા ચેરપર્સન ટીનુચાવડાએ જણાવ્યું કે, ગરબાનું કારણ છે કે બાળકોમાં ગરબાનું ક્લચર કાયમી રહે. ગરબા બાળકો માટે સેફ અને સિક્યુર રહેશે તેથી માતા પિતા તેમના બાળકોને ગરબા માટે પ્રેરિત કરે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો