તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાલોલ તા.માં 15 દિવસમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 10 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાલોલ તા.માં 15 દિવસમાં શંકાસ્પદ ડેન્ગ્યુના 10 કેસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કાલોલતાલુકામાં છેલ્લા 15 દિવસમાં 10 જેટલા શંકાસ્પદ કેસ ડેન્ગ્યુના જાણવી આવતા તંત્ર દ્વારા કામગીરી પૂર જોશમાં આવી હતી. પરંતુ ભાદરોલી બુઝર્ગ ગામે ડેન્ગ્યુનો કેસ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ કામે લાગી ગયું હતું.

કાલોલ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યુના શંકાસ્પદ કેસો દેખાવા લાગ્યા છે જેવા કે ભાદરોલી, કાલોલ, કંડાચ, માધવાસ જેવા ગામોમાં 15 દિવસમાં 10 જેટલા શંકાસ્પદ ડેંગ્યુના કેસો હતા. ત્યારે કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા પરથી સેમ્પલ લેવામાં આવ્યા હતા તે સેમ્પલમાં ભાદરોલી બુઝર્ગના કેસ પોઝિટિવ આવ્યો હતો. તેમાં કેટલાક વ્યક્તિઓ વડોદરા પણ સારવાર કરાવી હતી. કાલોલ આરોગ્ય વિભાગ એક્સનમાં આવ્યું હતું. તેમાં દવાઓ તેમજ ફોંગીગ જેવી પ્રવૃત્તિ કરી રહી છે. જેના કારણે કાલોલ તાલુકામાં થતા શંકાસ્પદ ડેન્ગ્યુને અટકાવી શકાય હાલ આરોગ્ય વિભાગ દ્વારા જે જે જગ્યા પર ડેંગ્યુના કેસ થયા છે.

આરોગ્ય વિભાગે બ્લડ સૅમ્પલ લીધા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો