તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • MSUમાં 14 બેઠક માટે સેનેટ ચૂંટણી: 12, 500 રજિસ્ટ્રેશન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MSUમાં 14 બેઠક માટે સેનેટ ચૂંટણી: 12, 500 રજિસ્ટ્રેશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
MSUમાં8મી જાન્યુઆરીના રોજ યોજાનાર 14 રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સેનેટની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 12500 ગ્રેજ્યુએટ છાત્રોએ પોતાની ફેકલ્ટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ રજિસ્ટર્ડ કરાવ્યું છે. જોકે 9મીએ અંતિમ દિવસ હોઇ આંકડામાં વધારો થશે.

વિદ્યાર્થી સંઘની ચૂંટણી બાદ MSUમાં આગામી 8 જાન્યુ.એ સેનેટની ચૂંટણી યોજાશે. જેમાં 14 રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટ માટે યોજાનાર ચૂંટણીમાં હાલ ચાલતા ઓનલાઇન રજિસ્ટ્રેશન અને ફી ભરવાની કાર્યવાહીમાં હાલ 12500 છાત્રોએ રજિસ્ટર્ડ કરાવ્યું છે. આવતી કાલે અંતિમ દિવસ હોઇ ઓનલાઇન રજિ. માટે અને ઓફલાઇન 50ની ફી ભરવા ભારે ભીડ જામે તેવી શકયતા સત્તાધીશો દ્વારા વ્યકત કરાઇ છે. સેનેટની ચૂંટણી પણ હવે પ્રતિષ્ઠાનો જંગ હોઇ કોંગ્રેસ-ભાજપ-સંઘે વધુ બેઠકો અંકે કરવા પ્રયાસો હાથ ધર્યા છે.

સાયન્સ, આર્ટ્સ, ટેક્નો.માં 2-2 હજાર

સૌથી વધુ કોમર્સનાં છાત્રોનું રજિસ્ટ્રેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો