તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજધાની, દુરંતોનાં ભાડાં વધતાં ફ્લાઇટની મુસાફરી સસ્તી પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજધાની, દુરંતોનાં ભાડાં વધતાં ફ્લાઇટની મુસાફરી સસ્તી પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રેલવેદ્વારા 9મીથી રાજધાની, દુરંતો અને શતાબ્દી ટ્રેનનાં ભાડાં વધતાં વડોદરાથી દિલ્હી માટે થ્રીટાયર એસી માટે અંદાજે રૂા.168 ‌વધુ ચૂકવવા પડશે. જો ચાર મહિના અગાઉ મુસાફરીનું આયોજન હોય તો ત્રીસ ટકા સુધી વધુ ભાડું ચૂકવવું પડી શકે છે. જેથી ફ્લાઇટના ભાડા સમકક્ષ ભાડું થતાં પ્લેનમાં મુસાફરોની સંખ્યા વધવાની શક્યતા જણાય છે.

મુસાફરીનું ચાર મહીના અગાઉ આયોજન નહીં હોય તો મુસાફરોને અંદાજે 30 ટકા સુધી વધુ ભાડુ ચુકવવુ પડી શકે છે. ટ્રેનો માં મુકીંગ ખુલતાજ મોટાભાગે રીઝવર્વશન ફુલ થઇ જાય છે. ત્યારે સેક્ન્ડ એસીમાં મુસાફરી કરવા માટે કલાકોનો સમય વેડફવા કરતા ફ્લાઇટમાં જવુ સરળ અને સસ્તુ પડી શકે છે.

દિલ્હી માટે થ્રીટાયર ACના ~168 ‌વધુ ચૂકવવા પડશે

મુસાફરીનું આયોજન નહીં કરાય તો 30% વધારાનો ખર્ચ

ટ્રેનમાં મુસાફરો ઘટશે

^ રેલવે દ્વારા વારેવાર ભાડાં વધારવાથી રેલવેમાં મુસાફરોની સંખ્યા ઘટશે. જેમને ના છુટકે જ‌વુ પડે તેમણે ઘણો વધુ ભાવ ચૂકવવો પડશે. > મો.હબીબલોખંડવાલા , પેસેન્જરએસો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો