તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતથી ગ્રામપંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેના ભાગરૂપે અંતિમ તબક્કાનુ પ્રતિનિધિમંડળ શનિવારે વડોદરા આવ્યું હતું અને સેન્ટ્રલ બસ સ્ટેશન નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર વારાસણી ઉત્તર પ્રદેશમાં આવેલ છે. વારાસણીમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને ગ્રામપંચાયતોના ચૂંટાયેલા 500થી વધુ પ્રતિનિધિઓ ગુજરાતના પ્રવાસે તબક્કાવાર રીતે આવી રહ્યા છે. જે પૈકી અંતિમ તબક્કામાં 90 સભ્યોનું પ્રતિનિધિમંડળ શનિવારે સવારે વડોદરા આવી પહોંચ્યું હતું. પ્રવાસનું ગુજરાત ખાતે સંકલન વ્યવસ્થા વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટે કરી છે. વારાણસીથી પરિવાર સાથે આવેલા પ્રતિનિધિમંડ‌ળનું ટૂંકું રોકાણ સેન્ટ્રલ બસ સ્ટેશનના યાત્રી નિવાસમાં કરાયું હતું.

વારાણસીના જનપ્રતિનિધિઓએ સેન્ટ્રલ બસ સ્ટેશન નિહાળ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો