તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘ, હાઇટેન્શન રોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘ, હાઇટેન્શન રોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જિનાજ્ઞા આરાધક સંઘ, હાઇટેન્શન રોડ ખાતે 15 ઓગસ્ટે ચાલો પુણિયા શ્રાવક જેવું સામાયિક કરીએ વિષય પર પૂ. પુણ્યરક્ષિતવિજયજી મહારાજના પ્રવચનની સાથે સમસ્ત વડોદરા જૈન સંઘના શ્રાવક- શ્રાવિકાઓ માટે 1008 સમૂહ સામાયિક આરાધનાનું આયોજન કરવામાં આવશેે. વિજ્યરામચંન્દ્રસૂરિ આરાધનાભવન સુભાનપુરા ખાતે સૌ પ્રથમવાર 1008ની આરાધના કરવામાં આવશે.

ધાર્મિક| 1008 સામયિક આરાધનાનું આયોજન કરાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો