તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સમારોહ બીજી વખત શિનોર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સમારોહ બીજી વખત શિનોર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ સમારોહ બીજી વખત શિનોર તાલુકા મથક ખાતે ઉજવવામાં આવશે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઉપસ્થિત રહી સવારે 9 કલાકે ત્રિરંગો લહેરાવી ધ્વજવંદન કરાવશે. સ્વતંત્રતા દિવસ કાર્યક્રમનું શિનોરના જે.સી.પટેલ સાર્વજનિક વિદ્યાલયના પટાંગણમાં આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રાસંગિક પરેડનું નિરીક્ષણ કરશે.

સ્વાતંત્ર્ય પર્વ | શિનોરમાં ગૃહ રાજ્યમંત્રી ધ્વજવંદન કરાવશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો