તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદના વિરામ વચ્ચે ગરમી વધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરાશહેરમાં બે દિવસથી વર્તાઇ રહેલા વરસાદના વિરામ વચ્ચે ગરમીનો પારો શનિવારે 31.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. મહત્તમ તાપમાનની સાથે ભેજનું પ્રમાણ પણ વધતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે શહેરમાં અંશત: વાદળછાયું વાતાવરણ રહેવા સાથે હળવો વરસાદ વરસવાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે સપ્તાહની શરૂઆતમાં વરસાદના ધમાકેદાર આગમનથી શહેરમાં દોઢ કલાકમાં સાત ઈંચ વરસાદ વરસતાં જળબંબાકાર થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો