• Gujarati News
  • National
  • પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા

પર્યુષણ નિમિત્તે ઉગ્ર તપશ્ચર્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના વાડી વિસ્તારમાં આવેલ આદિનાથ જૈન મંદિરમાં પર્યુષણ પર્વ નિમિત્તે દસ દિવસ સુધી શીલાબેન રાજેશભાઇ શાહ અને યશ ડિમ્પલભાઇ શાહે આરાધના તપના 10 દિવસના ઉપવાસ કરીને ઉગ્ર તપશ્ચર્યા કરેલ છે. આજે ક્ષમા વાણી દિવસે જૈન મંદિર દ્વારા સૌને મિચ્છામી દુકડંમ પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...