Home » Madhya Gujarat » Latest News » Vadodara City » ‘ઇન્સ્પિરેશન ફ્રોમ ઇન્ડિયન્સ’ વિશે ટોક યોજાશે

‘ઇન્સ્પિરેશન ફ્રોમ ઇન્ડિયન્સ’ વિશે ટોક યોજાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:41 AM

વડોદરા | BMAના ફ્રાઇડે ઇવનિંગ ટોકના આયોજનમાં સ્પીકર ડૉ.રોહિત દવે ‘ઇન્સ્પિરેશન ફ્રોમ ઇન્ડિયન્સ’ વિષય પર માહિતી...

  • ‘ઇન્સ્પિરેશન ફ્રોમ ઇન્ડિયન્સ’ વિશે ટોક યોજાશે
    વડોદરા | BMAના ફ્રાઇડે ઇવનિંગ ટોકના આયોજનમાં સ્પીકર ડૉ.રોહિત દવે ‘ઇન્સ્પિરેશન ફ્રોમ ઇન્ડિયન્સ’ વિષય પર માહિતી આપશે. ટોક તા.10 ઓગસ્ટના રોજ સાંજે 6.30થી 7.30 કલાકે ઓલ્ડ પાદરા રોડ પર આવેલા બરોડા મેનેજમેન્ટ એસોસિએશન ખાતે યોજાશે. વિવિધ સેક્ટરમાં ભારતીયો પુરા વિશ્વને ઇન્સ્પાયર કરે છે. ઇન્ડસ્ટ્રી,એજ્યુકેશન,આધાત્મક,સોશ્યિલ સર્વિસ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગેના વિવિધ વિષય પર ચર્ચા થશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending