રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV કેમેરા મૂકવા સૂચના

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલા બંંને પાર્કિંગમાં સીસીટીવી કેમેરા મૂકવા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:41 AM
રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV કેમેરા મૂકવા સૂચના
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવેલા બંંને પાર્કિંગમાં સીસીટીવી કેમેરા મૂકવા જી.આર.પી.દ્વારા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ અંગે મેન્ટેનન્સ કોણ કરશે તે અંગે વિવાદને પગલે કેમેરા મૂકવામાં આવતા નથી તેવું જાણવા મળ્યું છે . બે દિવસ અગાઉ પોલીસ દ્વારા ફરી એક વખત પાર્કિંગમાં ત્રણ દિવસમાં કેમેરા મૂકવા જણાવાયું છે. જોકે પરિણામ આવ્યું નથી.ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટને પગલે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત અને ચેકિંગ હાથ ધરાયું છે.

X
રેલવે સ્ટેશનના પાર્કિંગમાં CCTV કેમેરા મૂકવા સૂચના
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App