ફેક IDથી મોકલેલ મેસેજથી યુનિ.ની છાત્રાઓ પરેશાન

વડોદરા | મ.સ.યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં ભણતી છાત્રાઓને છેલ્લા કેટલાય દિવસોથી અજ્ઞાત ઇસમ દ્વારા મેસેજ મોકલીને...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:40 AM
ફેક IDથી મોકલેલ મેસેજથી યુનિ.ની છાત્રાઓ પરેશાન
વડોદરા | મ.સ.યુનિ.માં કોમર્સ ફેકલ્ટીમાં ભણતી છાત્રાઓને છેલ્લા કેટલાય દિવસોથી અજ્ઞાત ઇસમ દ્વારા મેસેજ મોકલીને હેરાન કરવામાં આવી રહી છે.જેમાં તેમને અજાણ્યા મોબાઇલથી ફેક નામ આપીને વાત શરૂ કરાય છે.ત્યાર બાદ ઓળખાણ અાપવા માટે કોઇ પણ છોકરીઓના ફોટા મોકલાય છે. ફોટા મોકલ્યા બાદ ગ્રૂપમાં એડ કરાવવાની માંગ કરાય છે અને જો માંગ પૂરી ન કરવામાં આવે તો તેમને બીભત્સ મેસેજ મોકલવામાં આવે છે. આ હેરાનગતિને કારણે વિદ્યાર્થિનીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

X
ફેક IDથી મોકલેલ મેસેજથી યુનિ.ની છાત્રાઓ પરેશાન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App