આજે સ્ટર્લિંગના કમિટી ઓફ ક્રેડિટર્સની મિટિંગ

આજે સ્ટર્લિંગના કમિટી ઓફ ક્રેડિટર્સની મિટિંગ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:40 AM IST
વડોદરા | સ્ટર્લિંગ બાયોટેક લિ.ની કમિટી ઓફ ક્રેડિટર્સની બીજી મિટિંગ મુંબઇ ખાતે શુક્રવારના રોજ મળશે.ગત મહિને મળેલી મિટિંગમાં રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે સુંદરેશ ભાટની નિમણૂક કરવામાં આવી હતી.

અગાઉ મુંબઇ ખાતે મળેલી ક્રેડિટર્સની મિટિંગમાં સ્ટર્લિંગ બાયોટેક તરફથી રિઝોલ્યુશન પ્રોફેશનલ તરીકે સુંદરેશ ભાટની નિમણૂક કરવામાં આવી હતી.શુક્રવારે મળનારી મિટિંગમાં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ અંતર્ગત મહત્ત્વની ચર્ચા થાય તેવી શકયતાઓ રહેલી છે

X
આજે સ્ટર્લિંગના કમિટી ઓફ ક્રેડિટર્સની મિટિંગ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી