તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી સ્પોર્ટ્સ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા | સ્વ.આર.સી.સક્સેનાની સ્મૃતિમાં ઇડબ્લ્યુસી, સેન્ટ્રલ વર્કશોપ, ઓએનજીસી,વડોદરા દ્વારા ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામા આવ્યું છે.1974થી રમાડવામાં આવી રહેલ ટુર્નામેન્ટ ઓએનજીસી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પર તા.17થી રમાડવામા આવી રહી છે. ટુર્નામેન્ટનો પ્રારંભ અરૂણકુમાર, બેસિન મેનેજર,ઓએનજીસી દ્વારા કરાવવામાં આવ્યો હતો. ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાનમાંથી કુલ 13 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. પ્રથમ મેચ બરોડા એફસી અને એક્સવાયઝેડ એફસી વચ્ચે રમાઇ હતી. જેમાં બરોડા ટીમનો 6-0 ગોલથી વિજય થયો હતો. રોજ ત્રણ મેચો રમાડવામાં આવે છે. તા.23ના રોજ ફાઇનલ મેચ રમાડાશે.તે બાદ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાશે.

સક્સેના મેમોરિયલ ફૂટબોલ ટુર્નામેન્ટ રસપ્રદ તબક્કે પહોંચી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો