તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • હાલોલ | વડોદરામકરપુરા ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલ | વડોદરામકરપુરા ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલોલ | વડોદરામકરપુરા ખાતે રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા નરેશભાઇ ઉપાધ્યાય તેમની પત્ની દિપીકા અને દશ વર્ષની પુત્રી મારુતી વાન દ્વારા પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. દર્શન કરી પરત ફરતી વખતે હાલોલ બાસ્કા રોડ ઉપર ટોલનાકા નજીક બ્રેક ડાઉન પડેલ કંટેનર ની પાછળ મારુતી વાન ઘુસી જતા ચાલક નરેશભાઇ તથા તેમની પત્નીને ઇજાઓ પહોચી હતી.નરેશભાઇને ગંભીર ઇજાઓ પહોચતા તેમને પ્રથમિક સારવાર બાદ વડોદરા રીફર કરાયા હતા.જ્યારે દશ વર્ષિય પુત્રીનો પાછળ બેઠી હોવૌના કારણે આબાદ બચાવ થયો હતો.

હાલોલ ટોલનાકા પાસે કન્ટેનર પાછળ કાર ઘુસી જતા 2ને ઇજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો