તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |પીસીબી પોલીસે કારેલીબાગના સાંઇબાબાનગરમાં રહેતા સારાભાઇ નામના શખ્સના મકાનમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |પીસીબી પોલીસે કારેલીબાગના સાંઇબાબાનગરમાં રહેતા સારાભાઇ નામના શખ્સના મકાનમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |પીસીબી પોલીસે કારેલીબાગના સાંઇબાબાનગરમાં રહેતા સારાભાઇ નામના શખ્સના મકાનમાં દરોડો પાડી જુગાર રમી રહેલા પાંચ શખ્સને ઝડપી લીધા હતા. સારાભાઇ પોતાના મકાનમાં લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમી રહેલા સારાભાઇ ઉપરાંત દિનેશ મફત દવે, મહેન્દ્રસિંહ કરણસિંહ, પિનાકીન ભગવતીભાઇ, દિલીપ રમેશ તથા શિવાજી ગણપતની ધરપકડ કરી 17,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કારેલીબાગ સાંઈબાબાનગરમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો