તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરના વાસણારોડ નજીક આવેલા ભાલિયા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના વાસણારોડ નજીક આવેલા ભાલિયા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના વાસણારોડ નજીક આવેલા ભાલિયા વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાને બહેનને છાતીમાં થયેલી ગાંઠની બીમારીથી વ્યથિત થઇને ગત 27 ફેબ્રુઆરીએ પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા યુવાનનું મોત નિપજ્યું હતું. રિક્શા ચલાવવાનો વ્યવસાય કરતા ચેતન રાજુભાઇ મારવાડીની બહેન આશા સુરતથી પિયરમાં પ્રથમ ડિલિવરી માટે આવી હતી.બહેનને છાતીમાં ગાંઠ થતાં વ્યથિત થઈ ભાઇ ચેતને એસિડ પી લેતાં તેનું મોત નિપજ્યું હતું.

બહેનની બીમારી જોઇ વ્યથિત ભાઇનો એસિડ પી લઈ આપઘાત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો