તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હાલોલથી નાસી છૂટેલો કેદી વડોદરાથી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલોલથી નાસી છૂટેલો કેદી વડોદરાથી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાલોલસબજેલમાં રીઢો વાહન ચોર સહેજાદ ઉર્ફે જાકીર કાસમ શેખ છેલ્લા એક માસથી કાચાકામનો કેદી તરીકે સજા ભોગવતો હતો. જાકીર દ્વારા જેલગાર્ડનું ટીફીન આપી ગયા બાદ જેલગાર્ડે માનવતાના નાતે જમવા માટે પુછયુ હતુ કે જે બાબતે હા પાડતા જેલગાર્ડે જેલની કોટડીનો દરવાજો ખોલી હાથ ધોવાના બહાને બહાર નિકળ્યો હતો. અને હાથ ધોઇને જેલગાર્ડને ચકમો આપી ભાગી છુટયો હતો. બનાવના પગલે પંચમહાલ અને વડોદરાની પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જુદીજુદી ટીમો બનાવી બાતમીના આધારે વડોદરાના વારસીયા વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો.પોલીસ દ્વારા તેને હાલોલ પોલીસ મથકે સોંપતા પોલીસે તેને પુન: જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો