તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RC બુક બનાવતા સ્ટાફનો પગાર બાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

આર.ટી.ઓમાંવાહનની આર.સી. બુક બનાવવાની ફરજ બજાવતા અંદાજે 10 જેટલાં કર્મચારીઓનો પગાર છેલ્લા પાંચ મહિનાથી થયો નથી. આર.ટી.ઓ દ્વારા કામ આઉટ સોર્સિંગથી કરાવવામાં આવે છે. જે કંપની દ્વારા મેન પાવર સપ્લાય કરતી કંપનીને નાણાં ચૂકવાયાં હોવાથી કર્મચારીઓ પગારથી વંચિત રાખવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું . અંગે આર.સી બુક માટે કામ કરતા કર્મચારીઓએ આર.ટી.અો અધિકારીની મદદથી ટ્રાન્સપોર્ટ કમિશનરને રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો