તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14 લાખની વસૂલાત માટે જપ્તી વોરંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ધંધાનીલેવડદેવડમાં બાકી નીકળતા ચૌદ લાખની રકમ આપવામાં અખાડા કરનાર આરોપી સચિન ગગનચંદ્ર દશોન્દી સામે કોર્ટે તેનું ધરપકડ જપ્તી વોરંટ કાઢ્યું હોવાનું જાણવા મળે છે.

ફરિયાદી જગદીશ અંબાલાલ પટેલના વકીલ ધર્મેન્દ્ર પરીખે જણાવ્યું હતું કે ચેક બાઉન્સ થતાં જગદીશ પટેલે કોર્ટમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો