તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રેનોમાં ચોરીના બનાવો બનતાં મુસાફરોએ હજારોની મતા ગુમાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનોમાં ચોરીના બનાવો બનતાં મુસાફરોએ હજારોની મતા ગુમાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલવેટ્રેનોમાં ચોરીના બનાવોમાં મુસાફરોએ હજારોની મતા ગુમાવતાં મુસાફરોમાં ગભરાટ અને ફફડાટ વ્યાપ્યો છે. લજ્જાબેન શ્રવણ જૈન ઇન્દોર-કોચીવલી એકસપ્રેસમાં મુસાફરી કરી રહ્યાં હતાં ત્યારે તેમના રૂ.14,600ની મતાના પર્સની તોરી થઈ હતી. મુંબઈના જયપ્રકાશ તુલસીદાસ લોહરા સૂર્યનગરી એકસપ્રેસમાં જઈ રહ્યા હતા ત્યારે તેમનું પાકીટ ચોરાઈ ગયું હતું. જેમાં રૂ.14,100ની મતા હતી.ભરત મોહન પ્રજાપતિ (મુંબઈ) સોનાનું બ્રેસલેટ (કિં.રૂ.75,000) કોઈ ચોરી ગયું હતું. નીલેશ જયંતીલાલ મહેતા (મુંબઈ) સહિત મુસાફરોએ તેમના ચાર્જંગ કરવા મુકેલા મોબાઇલ ગુમાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો