તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કેમિસ્ટે એક્સપાયરી ડેટની દવા પધરાવી દેતાં હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેમિસ્ટે એક્સપાયરી ડેટની દવા પધરાવી દેતાં હોબાળો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાવાઘોડીયા રોડ પર રહેતા ગૃહસ્થ દ્વારા આજે રાત્રે પોતાની પુત્રીમાટે કેમિસ્ટ પાસેથી લીધેલી માથાના દુખાવા માટેની દવા એક્સપાયરી ડેટની હોવાનું જણાંતા હોબાળો મચ્યોહતો. કેમીસ્ટની દુકાને ટોળુ એકત્ર થતા મામલો પાણીગેટ પોલીસ મથકના દ્વારે પહોચ્યો હતો.

વાઘોડીયા રોડ પનઘટપાર્કમાં રહેતા વિકાસભાઇ શાહની નવ વર્ષની પુત્રીને માથાનો દુખાવો થતા તેઓ આજવારોડ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે આવેલા શ્રીજી મેડિકલ સ્ટોરમાં દવા લેવા ગયા હતા. સ્ટોર સંચાલકને તબીબ સાથે ફોન પર વાત કરાવી દવા મેળવી હતી. જે દવા ઘરેજઇને પુત્રીને એક ટેબલેટ આપ્યા પછી જોયુ તો દવા એક્સપાયરી ડેટની હતી. ત્યાર બાદ પુત્રીને વોમેટ કરાવી કેમીસ્ટ સાથે વાત કરતા માલો બીચક્યો હતો. આખરે કેમિસ્ટે પોતાની ભૂલ સ્વીકારી દવા પરતે લઇ પૈસા પાછા આપ્યા હતા. જો કે અંગે મામલો પોલીસ મથક સધી પહોચ્યો હતો.

આજવારોડના શ્રીજી મેડિકલ સ્ટોરનો બનાવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો