તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| સયાજીહોસ્પિટલમાંઆવેલા તાત્કાલીક સારવાર વિભાગ બહાર આવેલી ગટરનુ ઢાકણુ છેલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| સયાજીહોસ્પિટલમાંઆવેલા તાત્કાલીક સારવાર વિભાગ બહાર આવેલી ગટરનુ ઢાકણુ છેલ્લા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| સયાજીહોસ્પિટલમાંઆવેલા તાત્કાલીક સારવાર વિભાગ બહાર આવેલી ગટરનુ ઢાકણુ છેલ્લા એક સપ્તાહથી તુટેલુ હોવાથી વાહન ચાલકો અને બીમાર દર્દીઓને લઇને આવતા એમ્બયુલન્સ ચાલકોને ભારે હાલાકી પડે છે. ખાસ કરીને 108ના ચાલકે દર્દીની ગંભીર હાલતને પગલે પુર ઝડપે એમ્બયુલન્સ લઇને આવતા હોય છે. ત્યારે અકસ્માતનો ભય રહેલો છે. ચોવીસ કલાક દર્દીઓથી ધમધમતા હોસ્પિટલમાં રાત્રે અકસ્માતનો વધુ ભય રહેલો છે.

ટ્રાિફક એલર્ટ | SSGમાં ઇમરજન્સી પાસે 108 ચાલકોએ સંભાળવુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો