તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી ચાર રસ્તાથી ભૂતડીઝાંપા સુધી જવાના માર્ગ ઉપર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી ચાર રસ્તાથી ભૂતડીઝાંપા સુધી જવાના માર્ગ ઉપર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| કારેલીબાગપાણીની ટાંકી ચાર રસ્તાથી ભૂતડીઝાંપા સુધી જવાના માર્ગ ઉપર હાથીખાના પાસે રોડ વચ્ચે આવેલી વરસાદી ગટરનું ઢાંકણું ગટરમાં ખૂંપી ગયું છે. જેથી સ્થળને બેરિકેડ મૂકી કોર્ડન કરી દેવાયું છે. જેથી માર્ગ પરથી પસાર થતી વેળા હાથીખાના પાસે અકસ્માત થવાની શક્યતા હોઇ વાહનચાલકો તેમજ રાહદારીઓએ સાવચેતી રાખવી જરૂરી છે. ઉપરાંત રસ્તા વચ્ચે બેરિકેડ મૂકાયાં હોવાથી સલામતી માટે સ્થળે વાહનો ધીમી ગતિએ હંકારવાની તકેદારી રાખવી.

ટ્રાફિક| કારેલીબાગથી ભૂતડીઝાંપા રોડ પર તકેદારી રાખવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો