તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| વડોદરાજિલ્લા કક્ષાએ નર્મદા ભવન ખાતે નાગરિકોને તેમના જૂના ચૂંટણીકાર્ડના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| વડોદરાજિલ્લા કક્ષાએ નર્મદા ભવન ખાતે નાગરિકોને તેમના જૂના ચૂંટણીકાર્ડના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરાજિલ્લા કક્ષાએ નર્મદા ભવન ખાતે નાગરિકોને તેમના જૂના ચૂંટણીકાર્ડના બદલામાં ડુપ્લીકેટ ચૂંટણી ઓળખકાર્ડ આપવાની કામગીરી કરવામાં આવે છે. હાલમાં કામગીરીમાં ટેકનિકલ કારણોસર વિઘ્ન આવ્યું છે. જેથી ડુપ્લીકેટ ચૂંટણી ઓળખકાર્ડ આપવાની કામગીરી ટેક્નિકલ કારણોસર તા.31 માર્ચ સુધી તાત્કાલિક અસરથી બંધ કરાઇ છે. અંગેની નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી-કલેકટર લોચન સેહરાએ મતદારોને જણાવ્યું છે.

આઇકાર્ડ| ડુપ્લિકેટ ચૂંટણીકાર્ડની કામગીરી 31 માર્ચ સુધી બંધ રહેશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો