તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગરમી ટાણે SSGના બર્ન્સ વોર્ડમાં AC બંધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી ટાણે SSGના બર્ન્સ વોર્ડમાં AC બંધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મધ્ય ગુજરાતમાંથી સયાજી હોસ્પિટલમાં બર્ન્સનાં દર્દીઓ લાવવામાં આવે છે.જો કે ગરમીના પ્રારંભે હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં આવેલા ઇ-4ના બર્ન્સ વોર્ડમાં અંદાજે 10 જેટલાં એર કન્ડિશનર બંધ હાલતમાં છે. સારવાર માટે દાખલ થયેલાં દર્દીઓનાં સગાં અને નર્સ દ્વારા અવારનવાર સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઇ ઉકેલ આવતો નથી. સાથે ઇમર્જન્સી વોર્ડ 20માં પણ એસીનું કૂલિંગ મેન્ટેનન્સના અભાવે ઓછું હતું જે સાફ કરી ફરી પૂર્વવત્ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ સત્તાધીશો કહે છે કે 24 કલાક એસી ચાલતાં હોવાથી કૂલિંગ ઓછું થાય છે.

અવારનવાર રજૂઅાત છતાં પરિણામ શૂન્ય

પરસેવે નિતરતાં દર્દીની કફોડી હાલત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો