તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગરમીમાં મેચ બંધ કરવા અમ્પાયરોને સત્તા આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીમાં મેચ બંધ કરવા અમ્પાયરોને સત્તા આપો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા

હાલનાસમયે વધી રહેલી ગરમીના કારણે ક્રિકેટ મેચ રમવા અને તેમાં અમ્પાયરિંગનું કાર્ય કરવું ભારે દુષ્કર બન્યુ્ં છે ત્યારેઅમ્પાયરોએ 40 ડિગ્રી ગરમીમાં મેચોની ઓવર ઘટાડવા અને મેચના સમયમાં ફેરફાર કરવા અને મેચો બંધ કરવાની સત્તા આપવા માટે બીસીએના સત્તાધીશોને રજૂઆત કરી છે. બીસીએનાં સૂત્રો કહે છે કે અમ્પાયરોના મત મુજબ ગરમીમાં મેચો ના રમાવી જોઈએ તેવી વાત નથી પણ ક્રિકેટ રમવા માટે આદર્શ વાતાવરણ પણ હોવું જોઈએ. ગરમી વધે ત્યારે 90 ઓવરના બદલે 75 ઓવરની મેચ રાખવી જોઈએ અને ગરમી વધી પડે તો મેચ બંધ કરવા માટેની સત્તા અંપાયરોને આપવી જોઈએ અમ્પાયર કમિટીના ચેરમેન સુહાસ સપ્રેએ જણાવ્યું હતું કે માંગણી અંગે ઘટતું થાય તે જરૂરી છે.

90ના બદલે 75 ઓવરની મેચ રાખવા માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો