તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12માં ગણિતનું પેપર સરળ રહ્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી ધો.10-12ની બોર્ડ પરીક્ષાના ત્રીજા દિવસે ધો.10માં ગણિત તથા ધો.12 સાયન્સમાં ગણિત અને ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયનું પ્રશ્નપત્ર ધારણા મુજબ સરળ નીકળતાં વિદ્યાર્થીઓ ખુશખુશાલ બની ગયાં હતાં. તો બીજીબાજુ ત્રીજા દિવસે ગેરરીતિનો એકપણ કેસ નોંધાયો હતો.

ધો.10માં ગણિત વિષયની પરીક્ષામાં પ્રશ્નો ઘણા સરળ હતા. ધો.12 સાયન્સમાં ગણિત તથા ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રમાં 5 થી 10 માર્ક્સના કઠિનતા મૂલ્યના પ્રશ્નોને બાદ કરતાં પેપર પ્રમાણમાં સરળ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો