તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાણીપીણીની લારી પર છાપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોઇનગરમાં આજરોજ તાસ્ક કમિટિનાં સભ્યોએ નગરમાં ચાલતી વિવિધ જગ્યાઓ પર ની ખાણીપીણી ની લારાઓ પર છાપા મારી ને 14 વર્ષ કરતાં નાંના 4 બાળમજુરો ને મુક્ત કરાવી વડોદરા બાળ ગોકુલમ ખાતે સુપ્રત કરવામાં આવ્યા છે.

ડભોઇમાં આજરોજ બપોરનાં 4 કલાક થી અચાનક ત્રાટકેલી તાસ્ક કમિટીની ટીમે વેગા ચોકડી ખાતે આવેલી દરબાર આમલેટની લારી પર છાપો મારી ત્યાં બે બાળકો ની ઉમર 14 વર્ષ કરતાં પણ ઓછી હોવાનું પૂછપરછમાં બહાર આવ્યુ હતું. જ્યારે નગરમાં એસટીડેપો સામે આવેલી કનાજીયા સેવઉસળ ની લારી પરથી 1 બાળક અને ત્યાંજ આવેલાં સુપર દાલપુલાવ નામ ની લારી પરથી પણ એક બાળક મળી આવતાં ટીમે કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો