ઓપન નેશનલ MMA ચેમ્પિ.માં ઇશિકા થિતેને ત્રીજો ક્રમાંક મળ્યો

વડોદરા | ઓપન નેશનલ એમએમએ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ તા. 12 થી 15 જુલાઇના રોજ બેંગ્લોર...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:36 AM
ઓપન નેશનલ MMA ચેમ્પિ.માં 
 ઇશિકા થિતેને ત્રીજો ક્રમાંક મળ્યો
વડોદરા | ઓપન નેશનલ એમએમએ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ તા. 12 થી 15 જુલાઇના રોજ બેંગ્લોર ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર શહેરની મહિલા ફાઈટર ઇશિકા થિતેએ ભાગ લીધો હતો. ઇશિકાએ સ્રાવ વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો. ઇશિકાએ આ ચેમ્પિયનશીપમાં ત્રિજો ક્રમાંક મેળવ્યો હતો. વિજેતા ખેલાડીઓને આ સ્પર્ધામાં મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

X
ઓપન નેશનલ MMA ચેમ્પિ.માં 
 ઇશિકા થિતેને ત્રીજો ક્રમાંક મળ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App