Home » Madhya Gujarat » Latest News » Vadodara City » સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં નવરચનાની ગર્લ્સ ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન બની

સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં નવરચનાની ગર્લ્સ ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન બની

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે મેચમાં શહેરની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો Football Cup

  • સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપમાં નવરચનાની ગર્લ્સ ટીમ સતત ત્રીજી વખત ચેમ્પિયન બની
    વડોદરા | જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી દ્વારા સુબ્રતો મુખર્જી ફૂટબોલ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. સુબ્રટો મુખરજી ફૂટબોલ કપ ભાઈઓ / બહેનોની અંડર-14 અને અંડર-17 કેટેગરીમાં સ્પર્ધામાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધાનું આયોજન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજવામાં આવ્યું હતુ. જેમાં શહેરની વિવિધ શાળાઓએ ભાગ લીધો હતો. ત્યારે અંડર 17 કેટેગરીમાં નવરચના સ્કૂલની ટીમ ચેમ્પિયન બની હતી. નવરચના સ્કૂલે સતત ત્રીજી વખત ચેમ્પિયનનું ટાઇટલ જાળવી રાખ્યું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ