Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » જુ.વર્લ્ડ કપ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મળ્યો

જુ.વર્લ્ડ કપ જુડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મળ્યો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

Judo Competition

  • જુ.વર્લ્ડ કપ જુડો ચેમ્પિયનશિપમાં 
 સિલ્વર મેડલ મળ્યો
    જુનિયર વર્લ્ડ જપ જુડો ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપ મકાઉ ખાતે 21 જુલાઇના રોજ યોજાઈ હતી. જેમાં શહેરના મયંક કાડિયાને ભાગ લીધો હતો. જ્યારે આખા વિશ્વ માંથી 133 દેશના ખેલાડીઓમાં મયંકે ભાગ લઇ બીજો ક્રમાંક મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending