Home » Madhya Gujarat » Latest News » Vadodara City » નવસારીમાં સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં શહેરના કુડો ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન

નવસારીમાં સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં શહેરના કુડો ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

વડોદરા | 8મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપનું આયોજન 5 ઓગસ્ટના રોજ નવસારી ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના...

  • નવસારીમાં સ્ટેટ કુડો ચેમ્પિયનશિપમાં શહેરના કુડો ખેલાડીઓનું ઉત્તમ પ્રદર્શન
    વડોદરા | 8મી ગુજરાત સ્ટેટ કુડો ચેમ્પિયનશિપનું આયોજન 5 ઓગસ્ટના રોજ નવસારી ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના કુડો સ્ટુડન્ટ્સ રુદ્ર વાઘેલાએ ગોલ્ડ, સ્વરા કહારે સિલ્વર, ઇશિતા પઢીયારે બ્રોન્ઝ, રુદ્રસિંહ પઢીયારે બ્રોન્ઝ, પરીશા વાઘેલાએ બ્રોન્ઝ, હિર શાહે બ્રોન્ઝ, દક્ષ શાહે બ્રોન્ઝ, લવેશ મનસુખાનીએ બ્રોન્ઝ, આદર્શ પાંડેએ બ્રોન્ઝ, સ્ટેનીલ પરિઘએ બ્રોન્ઝ અને અજય લિમ્બાચિયાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને સિર્ટીફીકેટ પણ એનાયત થયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ