Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » પાવરકટ | આજે નિઝામપુરા, સમા સાવલી, વાસણા રોડ પર વીજકાપ

પાવરકટ | આજે નિઝામપુરા, સમા સાવલી, વાસણા રોડ પર વીજકાપ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

વડોદરા | એમજીવીસીએલના યુનિવર્સિટી ફીડર,હરિદર્શન ફીડર,સમા કેનાલ ફીડર અને ભાયલી ફીડરની મરામતની કામગીરી કરવાની...

  • પાવરકટ | આજે નિઝામપુરા, સમા સાવલી, વાસણા રોડ પર વીજકાપ
    વડોદરા | એમજીવીસીએલના યુનિવર્સિટી ફીડર,હરિદર્શન ફીડર,સમા કેનાલ ફીડર અને ભાયલી ફીડરની મરામતની કામગીરી કરવાની હોવાથી નિઝામપુુરા ન્યૂ ઇરા સ્કૂલ રોડ, અર્પણ કોમ્પ્લેકસ રોડ, સિદ્ધાર્થનગર, સન ફાર્મા રોડ, ગુણાતીત પાર્ક, લાભ રેસિડેન્સી, સાંડેસરા એસ્ટેટ રોડ, સમા સાવલી રોડ આકૃતિથી ગાયત્રી ડુપ્લેકસ, શિવનેરી સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending