Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Vadodara City » RTO | ટુ-વ્હીલરની નવી નંબર સિરીઝ બહાર પાડવામાં આવશે

RTO | ટુ-વ્હીલરની નવી નંબર સિરીઝ બહાર પાડવામાં આવશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:36 AM

વડોદરા | વડોદરા આરટીઓ કચેરી દ્વારા પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઈ ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. કચેરી...

  • RTO | ટુ-વ્હીલરની નવી નંબર સિરીઝ બહાર પાડવામાં આવશે
    વડોદરા | વડોદરા આરટીઓ કચેરી દ્વારા પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઈન ઈ ઓક્શન શરૂ કરવામાં આવ્યું છે. કચેરી દ્વારા 18 ઓગષ્ટના રોજ ટુ-વ્હિલર માટેની નવી સીરીઝ જીજે06 એમએ શરૂ કરવામાં આવશે. પસંદગીનો નંબર લેવાની ઈચ્છા ધરાવનાર ટુ-વ્હિલર માલિકોએ તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરાવી પરીવહનની વેબસાઈઠ પર ફોર્મ ભરી ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકસે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending