વડોદરા | પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવી રીટાયર્ડ થયેલા કર્મચારીઓની સમસ્યાઓને સાંભળવા માટે વડોદરાના પ્રતાપગંજ સ્થિત પોસ્ટમાસ્ટર જનરલની ઓફિસ ખાતે 18 સપ્ટેમ્બર 2018ના રોજ સવારે 11 વાગે પેંશન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. પેંશનરોએ પોતાની લેખિત ફરિયાદ 16 ઓગષ્ટ પહેલા સીનીયર એકાઉન્ટઓ ઓફિસર, પોસ્ટમાસ્ટર જનરલ ઓફિસ, પ્રતાપગંજ ખાતે મોકલવાની રહેશે.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો