Home » Madhya Gujarat » Latest News » Vadodara City » રેલવે િબ્રજ | નબીપુર સ્ટેશને એક મહિનો ઓવરબ્રિજ બંધ રહેશે

રેલવે િબ્રજ | નબીપુર સ્ટેશને એક મહિનો ઓવરબ્રિજ બંધ રહેશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:35 AM

વડોદરા | વડોદરા ડિવિઝન દ્વારા ડિવિઝનનાં તમામ રેલવે સ્ટેશનોના એફઓબી અને આરઓબી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે...

  • રેલવે િબ્રજ | નબીપુર સ્ટેશને એક મહિનો ઓવરબ્રિજ બંધ રહેશે
    વડોદરા | વડોદરા ડિવિઝન દ્વારા ડિવિઝનનાં તમામ રેલવે સ્ટેશનોના એફઓબી અને આરઓબી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે અંગે તાજેતરમાં અંકલેશ્વર પાસેનો બ્રિજ સમારકામ માટે બંધ કરાયો હતો. આગામી 10 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી નબીપુર રલવે સ્ટેશન ખાતેનો ફૂટઓવર બ્રિજ સમારકામ માટે બંધ રહેશે તેમ રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે. જેથી રેલવે મુસાફરોએ નોંધ લેવી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ