યુવાનોને એપ્રેન્ટિસશિપની તક મળે તે માટે આયોજન કરાશે

વડોદરા | શહેરી વિસ્તારના મોટા મોલ્સ, મેગા સ્ટોર્સ, શોપિંગ એરેનાઝ, મેગા હોસ્પિટલ,શિક્ષણ સંસ્થાઓ સહિતના સેક્ટરમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:35 AM
યુવાનોને એપ્રેન્ટિસશિપની તક મળે તે માટે આયોજન કરાશે
વડોદરા | શહેરી વિસ્તારના મોટા મોલ્સ, મેગા સ્ટોર્સ, શોપિંગ એરેનાઝ, મેગા હોસ્પિટલ,શિક્ષણ સંસ્થાઓ સહિતના સેક્ટરમાં રોજગાર ઇચ્છુક યુવાનોને મોટા પ્રમાણમાં એપ્રેન્ટિસશિપ કરવાની અને કાર્યાનુભવ મેળવવાની તક મળે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા પ્રશાસનને રાજ્યના મુખ્ય સચિવ ડો.જે.એન.સિંઘે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ એપ્રેન્ટિસશિપ એ રોજગાર અને વ્યવસાયિક અનુભવ આપતું,નોકરી-રોજગારી તરફનું આ પ્રથમ પગલું હોવાનું મુખ્ય સચિવે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લામાં સીએમએવાય હેઠળ રોજગાર અને તાલીમ વિભાગે 2853 એપ્રેન્ટિસશિપની ભરતી કરાવી છે. જ્યારે ઓળખપામાં આવેલા 9571 જેટલાં પદોની સામે 4194 કરારનામાં કરવામાં આવ્યાં છે.

X
યુવાનોને એપ્રેન્ટિસશિપની તક મળે તે માટે આયોજન કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App