તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |શહેરના છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રવિવારે પોલીસ પરિવારના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રવિવારે પોલીસ પરિવારના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |શહેરના છાણી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રવિવારે પોલીસ પરિવારના મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. પોલીસ પરિવારનાં 1700થી વધુ લોકોને મેડિકલ હેલ્થ કાર્ડ અપાયાં હતાં. વડોદરા રેંજના ઇનચાર્જ આઇજીપી અભય ચૂડાસમાના માર્ગદર્શનથી ડીએસપી સૌરભ તોલંબિયાએ છાણી સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું.

પોલીસ પરિવારોને મડિકલ હેલ્થ કાર્ડ અપાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો