તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેર લીંબજ સેવા સમાજ દ્વારા 13મા જીવનસાથી પસંદગી સંમેલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેર લીંબજ સેવા સમાજ દ્વારા 13મા જીવનસાથી પસંદગી સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેર લીંબજ સેવા સમાજ દ્વારા 13મા જીવનસાથી પસંદગી સંમેલન તા.5,માર્ચના રોજ યોજાયું હતું. પસંદગી મેળામાં 130 યુવતીઓ અને 240 યુવકોએ ભાગ લીધો હતો. સંમેલનમાં 2500 જેટલા સમાજબંધુઓ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી યોગેશ શાણપુરીયા, સંજય સોલંકી, ડો.હિમાની દ્વારા કરાયું હતું.

લીંબજ સેવા સમાજનો 13મો પંસદગી મેળો યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો