તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • કબજા હેઠળની જમીન માટે કમિટી નિર્ણય લેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબજા હેઠળની જમીન માટે કમિટી નિર્ણય લેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કબજા હેઠળની જમીન માટે કમિટી નિર્ણય લેશે

ઓફિસર્સમેસ-346ની જમીન પર કબજો આર્મીનો છે, કબજા હેઠળની જમીન માટે હવે કમિટી નિર્ણય લેશે. કબજો ઘણાં વર્ષોથી આર્મી-ઓફિસર્સ મેસ પાસે છે. જે જગ્યા વડોદરા સેવાસદનને જોઇએ છે, તે કબજાની જમીનનો વિવાદ ઉકેલવા માટે આગામી સમયમાં યુનિ.ના પાંચ સિન્ડિકેટ સભ્યોની બેઠક મળશે.

>ડૉ.અશોક મહેતા, કમિટી મેમ્બર-સિન્ડિકેટ સભ્ય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો