તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મુંબઈ, સૌરાષ્ટ્ર અને બરોડાએ બોર્ડની ફુલ મેમ્બરશિપ ગુમાવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ, સૌરાષ્ટ્ર અને બરોડાએ બોર્ડની ફુલ મેમ્બરશિપ ગુમાવી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ક્યારેકભારતીય ક્રિકેટનું પાવર હાઉસ ગણાતા મુંબઈ ક્રિકેટ એસોસિયેશને (એમસીએ) BCCIની ફુલ મેમ્બરશિપ ગુમાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટિ ઓફ એડમિનિસ્ટ્રટરે(સીઓએ) બોર્ડનું નવું સંવિધાન તૈયાર કરી લીધું છે. રીતે મહારાષ્ટ્રથી મુંબઈ સાથે વિદર્ભની ફુલ મેમ્બરશિપ પણ પૂર્ણ થઈ ગઈ અને વોટિંગ રાઈટ માત્ર મહારાષ્ટ્ર પાસે રહી ગયો છે. ગુજરાતથી બરોડા અને સૌરાષ્ટ્રની ફુલ મેમ્બરશિપ પૂર્ણ થઈ ગઈ છે. નવા સંવિધાન મુજબ બિહાર, તેલંગણા, ઉત્તરાખંડ અને નોર્થ ઈસ્ટના બધાં રાજ્ય હવે બીસીસીઆઈના ફુલ મેમ્બર થઈ ગયા છે અને તેને વોટિંગ રાઈટ મળી ગયા છે. BCCIની વેબસાઈટ પર નવું સંવિધાન અપલોડ થઈ ચૂક્યું છે.

મુંબઈઅને ગુજરાતમાં હવે રોટેશન સિસ્ટમ

મહારાષ્ટ્રમાંએક વર્ષ મહારાષ્ટ્ર, બીજા વર્ષે મુંબઈ અને ત્રીજા વર્ષે વિદર્ભ ફુલ મેેમ્બર થશે. આવી રીતે ગુજરાતમાં એક વર્ષ ગુજરાત, પછીના વર્ષે બરોડા અને સૌરાષ્ટ્ર ફુલ મેમ્બર હશે. જેની પાસે ફુલ મેમ્બરશિપ નહીં હોય તે એસોસિએટ મેમ્બર થશે અને તેની પાસે વોટિંગના રાઈટ પણ નહીં હોય.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો