તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |શહેરના લીંબજ સેવા સમાજ દ્વારા 13મું જીવનસાથી પસંદગી સંમેલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |શહેરના લીંબજ સેવા સમાજ દ્વારા 13મું જીવનસાથી પસંદગી સંમેલન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના લીંબજ સેવા સમાજ દ્વારા 13મું જીવનસાથી પસંદગી સંમેલન તા.5,માર્ચના રોજ યોજાયું હતું. પસંદગી મેળામાં 130 યુવતીઓ અને 240 યુવકોએ ભાગ લીધો હતો. સંમેલનમાં 2500 જેટલાં સમાજબંધુઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી યોગેશ શાણપુરીયા,સંજય સોલંકી, ડો.હિમાની દ્વારા કરાયું હતું.

લીંબજ સેવા સમાજનો 13મો પંસદગી મેળો યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો