તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા કારેલીબાગ બહુચરાજી રોડ પર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા કારેલીબાગ બહુચરાજી રોડ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા રાજપૂત યુવા એસોસિયેશન દ્વારા કારેલીબાગ બહુચરાજી રોડ પર આવેલ વડોદરા રાજપૂત ભવન ખાતે સભા યોજાઇ હતી. સભામાં ઉપસ્થિત સમાજબંધુઓને અપીલ કરતા જણાવ્યું હતું કે ભારત દેશ વીર શહીદ ભગતસિંગ જેવા અનેક વીરોની શહાદતને કારણે આઝાદ થયો છે. પરંતુ આપણા દેશનું સ્વાતંત્ર સાચા શહીદદવીરોને યાદ કરતું નથી. જેથી દેશની આઝાદીના વીર શહીદોને સ્વાતંત્ર અને પ્રજા હંમેશા યાદ કરવા જોઇઅે.

રાજપૂત યુવા એસોસિયેશનનની સભા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો