તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા| પ્રાઇવેટસિક્યુરીટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકીયાતો દ્વારા ગુનાહિત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| પ્રાઇવેટસિક્યુરીટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકીયાતો દ્વારા ગુનાહિત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| પ્રાઇવેટસિક્યુરીટી એજન્સીના હથિયારધારી અને બિન હથિયારી ચોકીયાતો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાના હેતુસર શહેર પોલીસ કમિશનરે કાયદાની જોગવાઇઓ પ્રમાણે જાહેરનામુ બહાર પાડયું છે. તેના દ્વારા તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોના ખાનગી સિક્યુરીટી સંસ્થા સંચાલકોને ખાનાના નિર્ધારીત પત્રકમાં પરપ્રાંતિય બિન હથિયારી અને હથિયારી ચોકીયાતોની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે.

જાહેરનામું | સિક્યુરીટી જવાનોની જાણકારી પોલીસ સ્ટેશનને આપવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો