તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| વડોદરાથીદાહોદ માટે સોમવારે સ્પે. ટ્રેન ચલાવવામાં આવશે. હોળીના તહેવારને

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| વડોદરાથીદાહોદ માટે સોમવારે સ્પે. ટ્રેન ચલાવવામાં આવશે. હોળીના તહેવારને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| વડોદરાથીદાહોદ માટે સોમવારે સ્પે. ટ્રેન ચલાવવામાં આવશે. હોળીના તહેવારને પગલે શરૂ થયેલી ટ્રેન શૃંખલામાં ટ્રેનનો સમાવેશ થાય છે. સવારે 9:15 વાગે ટ્રેન વડોદરાથી ઉપડશે જ્યારે સાંજે પરત આવશે. હોળી -ધુળેટી કરવા દાહોદ ગયેલા લોકોને પરત આવવા તેમજ અત્રે આવેલા લોકોને કામ પર ફરી સ્થળ પર જવા માટે ટ્રેન ઉપયોગી થશે. ટ્રેન મેમુ ટ્રેન હોવાથી ભાડું પણ ઓછું રહેશે. અંદાજે 1000 લોકો ટ્રેનનો લાભ લઇ શકશે.

રેલવે | વડોદરા -દાહોદ સ્પે. ટ્રેન આજે દોડાવવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો