તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા| મકરંદદેસાઇ રોડ પર પાલિકા દ્વારા માઇક્રોટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા| મકરંદદેસાઇ રોડ પર પાલિકા દ્વારા માઇક્રોટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| મકરંદદેસાઇ રોડ પર પાલિકા દ્વારા માઇક્રોટનલિંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાંખવાની કામગીરી ચાલી રહી હોવાથી રોડ વનવે છે. સ્થિતિમાં, વહીવટી વોર્ડનં-11ની કચેરીથી મલ્હાર પોઇન્ટ તરફ જવાના માર્ગ પર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી અને તેના કારણે રોડ પર રેતી પાથરવામાં આવેલી છે. જેના કારણે, વાહનોના સ્લિપ ખાવાની શકયતા હોવાથી અકસ્માતો થવાની સંભાવના છે. જેથી, રોડ પરથી પસાર થતી વખતે વાહનો સંભાળીને ચલાવવાં.

ટ્રાફિક| મલ્હાર પોઇન્ટ પાસે વાહન ચાલકોએ વાહનો સંભાળીને ચલાવવાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો