તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમી 35.60 થઇ આજે પારો વધશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાળાનાઆગમનનાં એંધાણ આપતી ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. રવિવારે લઘુતમ તાપમાનનો પારો 22.4 ડિગ્રી નોંધાયો હતો. બીજી તરફ ગરમીનો પારો 35.6 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે આવતીકાલે સોમવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

હોળી- ધુળેટીના તહેવારો બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે રવિવારે હવાનું દબાણ 1009.5 મિલિબાર્સ રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે 69 ટકા અને સાંજે 34 ટકા નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો